GSSB Junior Clerk of Paper 09-04-2023: Download Now
OMR ડાઉનલોડ કરવા માટે અહિયા ક્લીક કરો
પેપર સોલ્યુશન PDF ICE ACADEMY: અહિં ક્લીક કરો
પેપર સોલ્યુશન PDF Web Sankul: અહિં ક્લીક કરો
આજે લેવાયેલ જુનીયર કલાર્ક પરીક્ષાનુ પ્રશ્ન પેપર અને પેપર sᴏʟᴜᴛɪᴏɴ
GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના
Official Provisional Answer Key PDF
Download Link: Click Here Google
Google Drive Link: Click Here
OMR Sheet: Click Here
Question Paper: Click Here
Important Link
Talati Exam Confirmation Form: Click here
ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો
Talati Call Letter notification download
GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?
GPSSB Junior Clerk Call Letter 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.
કોલ લેટર માટેની લિંક અહીં ક્લિક કરો