How to create channel on whatsapp – વોટ્સઅપ ચેનલ કેવી રીતે બનાવી
નમસ્કાર મિત્રો વોટ્સઅપ ચેનલ નવું ફીચર માર્કેટમાં આવી ગયું છે જેમાં તમે ટેલિગ્રામ ની જેમ જ વોટ્સઅપ ચેનલ પણ બનાવી શકો છો whatsapp channel પ્રાઇવેસી ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં યુઝર બીજાના નંબર જોઈ શકતા નથી. Whatsapp channel મોબાઈલ નંબર વગર પણ બનાવી શકો છો અને આ whatsapp ચેનલ ખુબ જ ઉપયોગી છે. …