How to create channel on whatsapp – વોટ્સઅપ ચેનલ કેવી રીતે બનાવી

નમસ્કાર મિત્રો વોટ્સઅપ ચેનલ નવું ફીચર માર્કેટમાં આવી ગયું છે  જેમાં તમે ટેલિગ્રામ ની જેમ જ વોટ્સઅપ ચેનલ પણ બનાવી શકો છો whatsapp channel પ્રાઇવેસી ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં યુઝર બીજાના નંબર જોઈ શકતા નથી. Whatsapp channel મોબાઈલ નંબર વગર પણ બનાવી શકો છો અને આ whatsapp ચેનલ ખુબ જ ઉપયોગી છે.

How to create channel on whatsapp - વોટ્સઅપ ચેનલ કેવી રીતે બનાવી

આ ફીચરનો લાભ લેવા માટે સૌપ્રથમ play store માં whatsapp ને અપડેટ કરવું પડશે whatsapp channel બનાવવા માટે સ્ટેટસ નીચે અપડેટ નો ઓપ્શન મળશે જે તમે અપડેટ કરશો એટલે તમને દેખાશે whatsapp channel ટેલિગ્રામ ચેનલ જેમ બનાવી શકો છો એમ જ તમે whatsapp channel બનાવી શકો છો અને આમાં ઉપયોગી માહિતી શેર કરી શકો છો.

How to create channel on whatsapp વોટ્સઅપ ચેનલ કેમ બનાવવી

  • સૌપ્રથમ પહેલા તમે whatsapp ને અપડેટ કરી લો
  • Whatsapp અપડેટ કર્યા બાદ ચેનલ નો ઓપ્શન જોવા મળશે ત્યાં તમે ક્લિક કરો
  • ક્યાંથી તમે અલગ અલગ ચેનલો અને અલગ અલગ દેશોની ચેનેલ શોધી શકો છો
  • નવી ચેનલ બનાવવા માટે ત્યાં ન્યુ ચેનલ પર ક્લિક કરો
  • ત્યારબાદ નવું પેજ ઓપન થશે તેમાં તમે ટાઇટલ એટલે શીર્ષકનું નામ આપી શકશો. ત્યાં ડિસ્ક્રિપ્શન એટલે તમે અહીંયા પેરેગ્રાફ ફકરો લખી શકશો અને પ્રોફાઈલ ફોટો પણ તમે લગાવી શકો છો
  • ત્યારબાદ ક્રિએટના વિકલ્પ પસંદ કરો એટલે તમારી ચેનલ ક્રિએટ થઈ જશે.

Whatsapp channel use વોટ્સએપ ચેનલનો ઉપયોગ

વોટ્સએપ ચેનલ ક્રિએટ થઈ જાય એટલે તમે મિત્ર સર્કલ ગ્રુપમાં પણ શેર કરી શકો છો અને તે લોકો ફોલો કરશે એટલે તમે જે પણ  માહિતી વોટ્સએપ ચેનલમાં મૂકશો તે તેને મળતી રહેશે જેમ facebook ,instagram ,telegram માં માહિતી મૂકો છો તેમ જ તમે whatsapp channel માં પણ શેર કરી શકો છો.

વોટ્સએપ ચેનલ નું નવું ફીચર 150 દેશમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને આ ફીચર્સ ખૂબ જ ઉપયોગી અને લોકોને પસંદ કરી રહ્યા છે અને તમે જેમ instagram માં ડેલી અપડેટ મેળવો છો  તેમ હવે whatsapp માં પણ તમને અપડેટ મળતી રહેશે.

Whatsapp ચેનલ ફિચર 150 દેશમાં જાહેર તો કરી દીધું છે પરંતુ સૌ પ્રથમ તમારે આ ઓપ્શન ન દેખાય તો તમારે play store માં whatsapp અપડેટ કરવાનું રહેશે અને અપડેટ કરી દેશો એટલે સ્ટેટસ ની નીચે જોવાનું કેમકે અમુક અમુક યુઝરને હજી અપડેટ ઓપ્શન નથી આવતો.

What is a whatsapp channel – વોટ્સએપ ચેનલ શું છે?

Whatsapp ચેનલ facebook,instagram, telegram જેમ જ એક ચેનલ બનાવવામાં આવી છે. જેમાં તમે માહિતી અલગ અલગ પ્રકારની શેર કરી શકો છો ફોટો, વિડીયો, લખાણ લખીને તમારા મિત્ર સર્કલ અને જાહેર લોકોને આમાં માહિતી મૂકી શકો છો હાલમાં whatsapp ચેનલમાં 30 દિવસની જ અપડેટ મળશે. જેમ telegram માં શરૂઆતથી તમે જે  પોસ્ટ મૂકીને હોય છે તે દેખાય છે પરંતુ whatsapp ચેનલમાં ફક્ત અત્યારે 30 દિવસ જ માહિતી જોવા મળશે 

FAQ

મારે whatsapp ચેનલ નો ઓપ્શન નથી આવતો

Whatsapp ની અપડેટ કરો અને વેટ કરો

Whatsapp ચેનલ છે પૈસા કેમ કમાવવા

Whatsapp ચેનલ બનાવીને તમે પ્રમોશન અલગ અલગ કંપની સ્પોન્સરશિપ કરીને કમાઈ શકો છો

Whatsapp ચેનલ ફ્રી બનાવી શકાય

હા મિત્રો whatsapp ચેનલ ફ્રીમાં જ બનાવી શકો છો આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં

Leave a Comment