GACL Various Recruitment 2024

GACL Various Recruitment 2024 હાલમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) દ્વારા અનેક પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર આ ભરતીની સંપૂર્ણ માહિતી વાંચી અને પાત્રતા પૂર્ણ કરનાર ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

પોસ્ટ વિગતવાર

  • ચીફ મેનેજર / સિનિયર મેનેજર (ફાઇનાન્સ)
  • સિનિયર અધિકારી (HR  T&D)
  • સિનિયર રસાયણશાસ્ત્રી (QC)
  • ઇજનેર / મદદનીશ ઇજનેર (પર્યાવરણ)
  • અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા અને પર્યાવરણ)
  • અધિકારી / મદદનીશ અધિકારી (સુરક્ષા)
  • મદદનીશ અધિકારી (સ્વચ્છતા અને સ્વચ્છતા)
  • એક્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ)
  • ટ્રેઇની ઓપરેશન આસિસ્ટન્ટ (ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર)
  • તાલીમાર્થી જાળવણી સહાયક (ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર)

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી નીચે ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

વયમર્યાદા

ભરતીમાં ઈચ્છુક ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર અલગ-અલગ પોસ્ટ પ્રમાણે આપવામાં આવેલ છે જેની સંપૂર્ણ માહિતી નીચે ઓફીસીઅલ નોટીફીકેશનમાં આપેલ છે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ બ્રાઉઝરમાં GACL ની ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ વેબસાઈટના હોમપેજ પર “Career” ટેબ પર ક્લિક કારીને કરન્ટ જાહેરાત સર્ચ કરો.
  • જ્યાં તમને જાહેરાત જોવા મળશે જેના સામે “Apply” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ જાહેરાતની લાયકાતો કાળજી પૂર્વક વાંચો.
  • જો તમે નોકરી માટે પાત્રતા ધરાવતા હો અને જે જગ્યા માટે અરજી કરવા માગતા હો તે માટે અરજી કરવા સારું તમે તમારા સાચા ઈમેઈલથી લોગીન કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અરજીની વિગતો કાળજી પૂરવ ભરી જરૂરી પ્રમાણપત્રો વગેરે અપલોડ કરો.
  • જરૂરી હોય તો ફી ભરો અને તમારી અરજીને કન્ફર્મ કરો ત્યારબાદ તમારી અરજીની પ્રિન્ટ આગળની કાર્યવાહી માટે કાઢી લો.

મહત્વની તારીખ

ઓનલાઈન અરજી કરવાની તારીખ 9 એપ્રિલ 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21 એપ્રિલ 2024

મહત્વની લિંક

Offical notification click here
Home page click here

Leave a Comment